આજે સર્વે કાર્યકરો તેમજ નાના-મોટા સૌ જ્ઞાતિજનોના સહકાર અને સંઘ ભાવનાથી આપણે બધું કરી શક્યા છીએ અને હજુ પણ આપણે સૌ સાથે રહી જ્ઞાતિ વિકાસ ના કામો કાર્યરત રહીએ એજ અભ્યર્થના....
છેલ્લા ઘણા વર્ષ થી જ્ઞાતિના ઉત્કર્ષ, સંગઠન, વિકાસ અને મદદ માટે તન, મન અને ધનથી નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરું છુ. જ્ઞાતિ માટે થતા કર્યો કોઈ એક વ્યક્તિ માટે નથી હોત દરેક જ્ઞાતિજનો માટે હોય છે, અને એ આપણા માટે જ થાય છે એમ માની કાર્ય કરવું જોઈએ. એટલે જ "જ્ઞાતિએ આપણા માટે શુ કર્યું તે ન વિચારો ,આપણે જ્ઞાતિ માટે શું કર્યું તે વિચારવું જોઈએ ".
આજે સર્વે કાર્યકરો તેમજ નાના-મોટા સૌ જ્ઞાતિજનોના સહકાર અને સંઘ ભાવનાથી આપણે બધું કરી શક્યા છીએ અને હજુ પણ આપણે સૌ સાથે રહી જ્ઞાતિ વિકાસ ના કામો કાર્યરત રહીએ એજ અભ્યર્થના....