આજે આપણે સૌ સંપ-સહકાર ની ભાવનાથી સાથે રહી કામ કરતા રહિયા અને આપણી જ્ઞાતિ નો વિકાસ કરીએ એજ અભ્યર્થના સહ ....
જૂનાગઢ શહેર અને જિલ્લામાં વસતા જ્ઞાતિજનોની અને જૂનાગઢમાં થતા કાર્યોની માહિતી આખા વિશ્વમાં વસતા આપણા જ્ઞાતિજનો સુધી પોંહચી શકે તેવા પ્રયાસ રૂપે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ-જૂનાગઢ દ્વારા આ વેબસાઈટ થકી પ્રયાસ કરવા માં આવેલ છે.